ગર્ભસંસ્કાર · ગુજરાતી એડિશન

ગર્ભયાત્રા

4.8English એડિશનના 165 રિવ્યૂ
₹999₹1,499₹500ની બચત · 33% ઓફ

તમામ કર સહિત · સમગ્ર ભારતમાં મફત શિપિંગ

ગર્ભ સંસ્કાર અને માતૃત્વની પવિત્ર યાત્રાને સાર્થક બનાવતી સુંદર માર્ગદર્શિકા પુસ્તક. માતૃત્વના દરેક તબક્કાને પવિત્ર અને આનંદમય બનાવો.

એડિશન: ગુજરાતીતમારી ભાષા પસંદ કરો
ફોર્મેટહાર્ડ કવર · 268 રંગીન પૃષ્ઠો
વધુ ખરીદો, વધુ બચાવોકાર્ટનું દરેક પુસ્તક ગણાય છે
1
3 થી 5 વર્કિંગ દિવસમાં ફ્રી ડિલિવરીતમારા ઘર સુધી ઝડપી અને સુરક્ષિત ડિલિવરી.
પુસ્તક ખરાબ કે ખોટું આવ્યું? 7 દિવસમાં જણાવોઓર્ડર નંબર અને ફોટો મોકલો, પૈસા એ જ પેમેન્ટ રીતમાં પાછા મળશે
સુરક્ષિત પેમેન્ટ
  • UPI
  • Google Pay
  • PhonePe
  • Paytm
  • Visa
  • Mastercard
  • RuPay
  • નેટ બેન્કિંગ
₹999 ₹1,499
ગુજરાતી એડિશન

બોક્સમાં

તમને શું મળશે

હાથમાં ગર્ભયાત્રા પુસ્તક, ગુજરાતી એડિશન
  • ગર્ભયાત્રા, ગુજરાતી એડિશન: હાર્ડ કવર, 268 સચિત્ર રંગીન પૃષ્ઠો

પુસ્તક વિશે

ગર્ભથી જ હકારાત્મક વિચારસરણી

કોઇપણ સ્ત્રીનો સહજ સ્વભાવ વહેવાનો છે. સ્ત્રી પોતાના જીવનમાં ત્રણ પ્રવાહમાં વહેતી જોઇ શકાય છે. એક પ્રવાહ વહે છે રક્તનો પ્રવાહ(માસિકધર્મ અને પ્રસૂતિ વેળાએ), બીજો પ્રવાહ વહે છે આંસુનો પ્રવાહ (પ્રસૂતિ દરમિયાન), અને ત્રીજો પ્રવાહ વહે છે દૂધનો પ્રવાહ (પ્રસૂતિ બાદ). આ ત્રણ પ્રવાહો માતા સહજ ભાવથી વહાવતી હોય છે. રક્તના પ્રવાહનું જોડાણ સત્ય સાથે છે, દૂધના પ્રવાહનું જોડાણ પ્રેમ સાથે અને આંસુના પ્રવાહનું જોડાણ કરુણા સાથે છે અને આ ત્રણેયનો ઈશ્વરીય સંગમ એટલે ગર્ભની આનંદમય યાત્રા.

પુસ્તકમાં

પુસ્તકમાં શું છે

  • ભારતીય વેદો, પુરાણો અને ગ્રંથોનો નિચોડ.
  • ગર્ભાધાનની ઇશ્વરીય પ્રણાલીની સવિસ્તૃત સમજૂતી.
  • દુનિયાની પ્રથમ બુક જેમાં પુસ્તકની ઉપયોગીતા સાબીત કરી આપતી (તાળો મેળવી આપતી) પદ્ધતિ.
  • બાળકના વિક અનુસાર આધ્યાત્મિક વિકાસ, શારીરિક વિકાસ, અને માનસિક વિકાસની રિસર્ચ થયેલી સમજૂતી.
  • અઠવાડિયા અનુસાર બાળકની મૈયા સાથે, માતાનો તેમના લિટલ સાથે અને ડોક્ટરનો મધર સાથેનો સંવાદ.
  • માતા-પિતામાં જીવનમૂલ્યો અને સંસ્કારોનું સિંચન.

સંપૂર્ણ સંભાળ

ગર્ભ સંસ્કારના ૪ મુખ્ય સ્તંભો

માતૃત્વના આ ૯ મહિનામાં ગર્ભસ્થ બાળક સુધી શ્રેષ્ઠ સંસ્કાર પહોંચાડવાના ઉપાયો

માનસિક શાંતિ & ધ્યાન

ગર્ભાવસ્થા દરમિયાન માનસિક તણાવ દૂર કરી માતા અને બાળકના મનને શાંત રાખવાના દૈનિક ધ્યાનની સરળ રીતો.

દિવ્ય શ્લોક & સંગીત

શાસ્ત્રોક્ત મંત્રો, મધુર રાગ અને ધ્વનિ તરંગો જે ગર્ભસ્થ બાળકના મગજના વિકાસ માટે અત્યંત ગુણકારી છે.

પ્રેરણાત્મક વાંચન

સુંદર વાર્તાઓ અને નીતિ મૂલ્યો જે બાળકના સુદ્રઢ ચારિત્ર્યના નિર્માણનું પાયાનું કાર્ય કરે છે.

સાત્વિક આહાર & વાતાવરણ

માતાના ઉત્તમ સ્વાસ્થ્ય અને બાળકના શ્રેષ્ઠ પોષણ માટે દૈનિક સાત્વિક આચાર અને વિચારનું માર્ગદર્શન.

ત્રિમાસિક માર્ગદર્શન

ત્રિમાસિક યાત્રા — ૯ મહિનાનું માર્ગદર્શન

  1. 1
    પ્રથમ ત્રિમાસ (૧ થી ૩ મહિના)આત્મીય સંબંધની શરૂઆત

    માતૃત્વના પ્રારંભિક તબક્કામાં મનની શાંતિ જાળવવી, સવારની નબળાઈ દૂર કરવી અને બાળકની પ્રથમ અનુભૂતિ સાથે પવિત્ર વાઇબ્સ આપવા.

  2. 2
    દ્વિતીય ત્રિમાસ (૪ થી ૬ મહિના)શ્રવણ અને મગજનો વિકાસ

    આ સમય દરમિયાન બાળકના કાન અને મગજ સક્રિય થાય છે. મધુર સંગીત, સંવાદ અને સુંદર વાર્તાઓ વડે બાળકની બુદ્ધિનો વિકાસ કરવો.

  3. 3
    તૃતીય ત્રિમાસ (૭ થી ૯ મહિના)આત્મવિશ્વાસ અને પ્રસૂતિ તૈયારી

    પ્રસવ સમયની ચિંતા દૂર કરી આત્મબળ વધારવું, હકારાત્મક મનોસ્થિતિ જાળવવી અને બાળકને સ્વાગત માટે આશીર્વાદ આપવા.

વિગતો

આ એડિશન વિશે

એડિશન
ગુજરાતી
કવર
હાર્ડ કવર
પાનાં
268, રંગીન ચિત્રો સાથે
વજન
1.0 કિગ્રા
સાઇઝ
9.5 × 7.5 × 1 ઇંચ
કોના માટે
સગર્ભા માતાઓ અને ગર્ભધારણનું આયોજન કરતાં દંપતી
ડિલિવરી
ફ્રી, 3 થી 5 વર્કિંગ દિવસમાં
રિટર્ન
ખરાબ કે ખોટું પુસ્તક: 7 દિવસમાં જણાવો

જુઓ

વાચકોના અનુભવ

0:24
0:20
0:19
ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ

ગિનીસ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર

સળંગ ૩૦ કલાકમાં ૩૦,૩૦૩ પુસ્તકો સાઈન કરવાનો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ

સુરત, ગુજરાત · ૩ ડિસેમ્બર ૨૦૨૪ · ૧,૦૦,૦૦૦+ વાચકોનો વિશ્વાસ

૩૦,૩૦૩સાઈન કરેલા પુસ્તકો
૩૦.૫ કલાકઅવિરત મેરાથોન
૧,૦૦,૦૦૦+વાચક પરિવારો

રિવ્યૂ

વાચકો શું કહે છે

4.8 165 રિવ્યૂ
123

વાચકોએ 5 સ્ટાર આપ્યા (165માંથી)

English એડિશનના વાચકોના રિવ્યૂ, અંગ્રેજીમાં.

Anjali S.વેરિફાઇડ ખરીદનાર

A Must-Have for Expecting Moms. This book is truly a blessing for expecting mothers. The insights on positive thinking are profound and so well explained. Highly recommend it to all my friends.

Priya S.વેરિફાઇડ ખરીદનાર

a wonderful guide for pregnancy. very detailed and easy to understand. the illustrated pages are beautiful..

Ruchikaવેરિફાઇડ ખરીદનાર

Empowering & Spiritual!. this book is just amazing! it made me feel so empowered and spiritual during my pregnancy. every mother should read this for a divine experience.. so glad i bought it.

Geetaવેરિફાઇડ ખરીદનાર

A Spiritual Journey. This is truly a spiritual journey encapsulated in a book. It’s not just a guide, it’s an experience. Every pregnant woman deserves this wisdom.. the explanations of garbh upanishad are mindblowing.

ashishbhalani.com પર બધા 165 જુઓ
આશિષ ભાલાણી

લેખક વિશે

આશિષ ભાલાણી

TEDx સ્પીકર · ‘ગર્ભયાત્રા’ અને ‘પ્રેગ્નન્સી 90’ના કો-ઓથર

સવાલ-જવાબ

જાણવા જેવું

શું મને ગુજરાતી એડિશન જ મળશે?

હા. આ પેજ પરથી ગુજરાતી એડિશન મળે છે. English કે हिन्दी જોઈએ? ઉપર ભાષા બદલો.

આ પુસ્તક કોના માટે છે?

દરેક સગર્ભા માતા માટે, અને ગર્ભધારણનું આયોજન કરતાં દંપતી માટે.

વધુ પુસ્તકો પર છૂટ કેવી રીતે મળે?

જેટલાં વધુ પુસ્તકો, એટલું દરેક પુસ્તક સસ્તું: 2 પુસ્તકો ₹899 દરેક, 3 પુસ્તકો ₹799, 4 પુસ્તકો ₹699, 5 પુસ્તકો ₹599, અને 6 કે વધુ ₹499 દરેક. કાર્ટનું દરેક પુસ્તક ગણાય છે.

પુસ્તક ક્યારે પહોંચશે?

આખા ભારતમાં 3 થી 5 વર્કિંગ દિવસમાં, ફ્રી શિપિંગ સાથે.

પુસ્તક ખરાબ કે ખોટું આવે તો?

ડિલિવરીના 7 દિવસમાં ઓર્ડર નંબર અને ફોટો સાથે +91 79841 83329 પર WhatsApp કરો અથવા samvad.happyhanuman@gmail.com પર લખો. પૈસા 7 વર્કિંગ દિવસમાં એ જ પેમેન્ટ રીતમાં પાછા આવશે.

પેમેન્ટ કેવી રીતે કરું?

UPI, Google Pay, PhonePe, Paytm, ડેબિટ કે ક્રેડિટ કાર્ડ (Visa, Mastercard, RuPay), અથવા નેટ બેન્કિંગથી.